Tuesday, 20 May 2014

Reliance the self motivated strength !!!

There was a King who had 1 eye and 1 leg. He asked all the painters to draw a beautiful portrait of him.But none of them could deliver such request because how could they paint him beautifully with the defects in 1 eye and 1 leg? Eventually one of them agreed and drew a classic picture of the King. It was a fantastic picture and surprised everyone. He painted the King aiming for a hunt, targeting with one eye closed and one leg bent.
Moral of the story: 
We all can paint pictures like this for others - hiding their weaknesses and highlighting their strength.

+Inspiration Daily +Inspired  +Inspire Me! +Inspirational Facts  +Daily Dose of Motivation  +Inspirationfeed  +Motivate ME!   +Life OK  +Life at Google  +Strength to Awaken  

Thursday, 8 May 2014

ટચવુડ: પોસ્ટ ૧: ડેડીના સમયનું સરપ્રાઈઝ

ટચવુડ: પોસ્ટ ૧: ડેડીના સમયનું સરપ્રાઈઝ: સ્કુલ છૂટવાના સમયે, કોરીડોરમાં મમ્મીએ દીકરાને કહ્યું; આજે તારા માટે સરપ્રાઈઝ છે, તારા પપ્પા તને લેવા આવ્યા છે! આ ઘટના આંખ સામે બની ત્યારે ...

Chance favors only and only.......!!!!


એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો.
એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું.
છોકરી : અરે સંભાળ! તારી એક
મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે.
શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ!
તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને તારા લેવલની કોઈને પકડી લે.
પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે તેણીને ભૂલીન શક્યો.

=========
દસ વર્ષ પછી.
=========

એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.
છોકરી : અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થા ગયા છે
મારો પતિતો બહુ પૈસાદાર છે,
મહિનાનો લાખનો પગારદાર છે, અનેતે સ્માર્ટ પણ તેટલો છે.
શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા.

થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને
પેલા છોકરાને જોઈને બોલ્યો, “ અરે સર! તમે અહિયા! મારી પત્ની છે.
પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો, “ હું સરના પ્રોજેક્ટ પર કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે. તું સર વિષે એક વાત જાણે છે? સર એક
છોકરીના પ્રેમમાં હતા.
પરંતુ પેલી છોકરીએ સરને બીજા સાથે લગ્ન કરી લીધા.
પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા.

પેલી છોકરીના ભાગ્ય ફૂટલાં હશે!
નહિ તો જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે.

Thanks +Motivate ME!  +Inspiration Daily